WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અમદાવાદમાં ધમાકેદાર વરસાદ : આંબલીથી લઈને નરોડા સુધી તમામ વિસ્તાર પાણી થી તરબતર

અમદાવાદમાં ધમાકેદાર વરસાદ :અમદાવાદમાં વરસાદનું આગમન : અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તાજેતરમાં વરસાદનું મોહન જોવા મળી રહે છે આંબલ થી લઈને નરોડા સુધી તમામ વિસ્તારોમાં પાણીથી તરબતર જોવા મળી રહ્યા છે આજે આપણે વાત કરીશું કે અમદાવાદ જિલ્લાની અંદર વરસાદની સ્થિતિ કયા વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે.

  • અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં વરસાદ
  • બાપુનગર,નરોડા નારોલ ,નિકોલમાં વરસાદ
  • મેઘાણીનગર શાહીબાગ શાહપુરમાં વરસાદ

અમદાવાદમાં એક દિવસના વિરામ બાદ હવે ફરી જામી રહ્યો છે વરસાદની મહોલ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી મોકલ જોવા મળી રહ્યો છે તેમાં વાત કરીએ તો અમદાવાદમાં બાપુનગર નરોડા નિકોલ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . વાત કરીએ બીજા વિસ્તારોની તો મેઘાણીનગર , શાહીબાગ , શાહપુર , તેમજ , પાલડી તથા વસ્ત્રાપુર , બોડકેદવમાં પણ વરસાદનો મહત્વ મળી રહે છે .

અમદાવાદમાં આવો માહોલ જોઈને લાગી રહી છે કે એકવાર ફરીથી મેઘરાજા અમદાવાદની અંદર બેટિંગના મૂડમાં છે . વરસાદના કારણે અમદાવાદના અમુક વિસ્તારોમાં પાણી ભરાયેલ હોવાનું જાણવા મળી છે અને કેટલાક લોકોના વાહનો પણ બંધ થઈ જવાના કિસ્સા સામે આવી રહ્યા છે

પાંચ દિવસ ગુજરાતમાં આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગના ડાયરેક્ટર નોરમા મહંતીએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આવનારા પાંચ દિવસની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે , ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય થી ભારે વરસાદ પડી શકે છે જે બે દિવસમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે , હવામાન વિભાગના અનુસાર શનિવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે

Leave a Comment